Shree Manek Chowk Gold Silver Dagina Association – Manekchowk  Ahmedabad-  શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન – માણેકચોક અમદાવાદ

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન – માણેકચોક અમદાવાદ

જ્વેલરી એક્ઝીબીશન રજીસ્ટ્રેશન – આઈ.આઈ.જે,એસ, મુંબઈ

શ્રી માણેકચોક સોના-ચાંદીના દાગીના એસોસિએશન
માણેકચોક,અમદાવાદ.

વેપારી મિત્રો ,

૦૯ થી ૧૩ ઓગસ્ટ ૨૦૧૮ મુંબઈ સ્થિત યોજાઈ રહેલ ૩૫મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો ના રજીસ્ટ્રેશન ના ફોમ જે વેપારીમીત્રોને ભરવા હોય તેઓ એ આપણા એસોસિએશન ની ઓફિસે થી લઈ જઈને ભરી ને પરત આવતા અઠવાડિયા સુધીમાં આપણી ઓફિસે આપી જવા ,જેથી તમારું રજીસ્ટ્રેશન અગાઉથી થઇ જાય. સહુ વેપારીમીત્રો ને આમત્રણ છે.

આભાર,મિત્રો.
શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન
પ્રમુખશ્રી હેમેન્દ્રભાઈ સોની અને મંત્રીશ્રી,સંપતભાઈ
આ મેસેજ મોકલેલ વિગત : તા. ૧૧-મે-૨૦૧૮ (સમય ૧૦.૪૦ વાગે સવારે)

 

Rate us and Write a Review

Your Rating for this listing

angry
crying
sleeping
smily
cool
Browse

Your review is recommended to be at least 140 characters long

You agree & accept our Terms & Conditions for posting this review?

Show all timings
  • Monday11:00 AM - 04:30 PM
  • Tuesday11:00 AM - 04:30 PM
  • Wednesday11:00 AM - 04:30 PM
  • Thursday11:00 AM - 04:30 PM
  • Friday11:00 AM - 04:30 PM
  • Saturday11:00 AM - 04:30 PM

You agree & accept our Terms & Conditions for submitting this information?

Your request has been submitted successfully.

Additional Details